સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2019 (17:55 IST)

આવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન

મિત્રો વાર તહેવાર આવે કે લોકો પુણ્ય કાર્ય જરૂર કરે છે.  જેવુ કે દાન.. પૂજા વગેરે. સનાતન ધર્મમાં દાનનુ ખૂબ જ મહત્વ છે. આ માત્ર રિવાજ માટે જ નહી પણ દાન કરવા પાછળ વિવિધ ધાર્મિક ઉદ્દેશ્ય બતાવ્યા છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ દાન કરવાથી ઈન્દ્રિય ભોગો પ્રત્યે આસક્તિ છૂટે છે. તેથી મનુષ્ય પોતાની જીંદગીમાં ઘણુ બધી વસ્તુઓ દાન કરે છે. પણ ક્યારેય ક્યારેક એવી વસ્તુઓનુ પણ દાન કરી નાખે છે જે ન કરવુ જોઈએ. આવો અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ.