શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2024 (10:47 IST)

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

ashapura
જાતર વિધિ/ પતરી વિધિ એટલે શું?
 
પતરી વિધિમાં શું શું થાય છે 
કચ્છ-ભુજ આશાપુરા માતાજીના આસ્થાનુ મોટુ કેન્દ્ર છે. 
દર વર્ષે સાતમના હવન બાદ આ વિધિ કરવામાં આવે છે. 
નોરતાના આઠમના દિવસે માતાનામઢમાં પતરી વિધિ કરાય છે. 
રાજપરિવારના મહારાવ ચાચરા કુંડમાં સ્નાન કરે છે 
 
આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવીને રાખે છે
જ પરિવારના સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઉભા રહે છે.  
મહારાજાના ખોળામાં જ્યાં સુધી પત્રી પડતી નથી, ત્યાં સુધી મહારાજા ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરે છે. 
આ એક ચમત્કારિક પરંપરા માનવામાં આવે છે.