રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2019 (12:20 IST)

સોમવારના આ અસરદાર ઉપાયોથી થશે બધી પરેશાની દૂર અને શિવજી કરશે ધન વર્ષા

મિત્રો સોમવાર એટલે શિવજીનો વાર.. હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ શિવ ભગવાનનો દિવસ બતાવ્યો છે.  ભોલેનાથની આ દિવસે પૂજાનુ વિધાન છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો આ દિવસે શંકર ભગવાનના નામનુ વ્રત પણ કરે છે. માન્યતા છે કે ભગવાન શિવ થોડીક સાધનાથી પણ પ્રસન્ન થઈ જાય છે અને પોતાની કૃપા ભક્તો પર વરસાવે છે. ભક્તોના જીવનમાં આવી રહેલ ધન અને વિવાહ  કે નોકરી જેવી પરેશાનીઓ દૂર કરે છે. આવામાં જો તમે પણ આ પરેશાનીઓથી ઘેરાયા છો અને છુટકારો મેળવવા માંગો છો તો સોમવારે આ ઉપાયો જરૂર અજમાવો.