Mahabharata - આ 6 લોકો સામે ક્યારે પણ ગુપ્ત વાતો ન કરવી જોઈએ

Gossip


મહાભારત એક પુસ્તક જ નહી . પણ આ જીવન દર્શનના સિદ્ધાંત છે જેમાં દરેક ઉમરના મનુષ્ય માટે ઉપયોગી વાતો જણાવી છે. મહાભારતના સિદ્ધાંત એ યુગમાં જેટલા પ્રાસંગિક હતા એટલા આજે પણ છે. આ ગ્રંથ શિક્ષા આપે છે એ કાર્યોને કરવાની જેથી માણસ અને જગતના કલ્યાણ થાય છે અને એ કાર્યોથી સૂર રહેવાની જે અધોગતિ અને પતનના કારણ બને છે. જીવનમાં ગોપનીયતાનુ
પણ ખૂબ મહત્વ છે. ક્યારે અને કયાં સમયે કઈ વાત બોલવી જોઈએ , આ વિવેક પર નિર્ભર કરે છે અને આથી જીવનમાં સફળતા મળે છે. મહાભારતમાં એવા લોકોના ઉલ્લેખ કર્યા છે જેની સામે ગોપનીય વાતો નહી કરવી જોઈએ ...કોણ
છે એ લોકો જાણે બીજા સ્લાઈડમાં


આ પણ વાંચો :