એકાદશી પર આ 12 ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય, મનની ઈચ્છા પૂરી થશે

dev uthani ekadashi upay
Last Updated: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (09:50 IST)
એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય 

1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો પ્રગટાવો. અને બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકટ નહી આવતું. 
 
2. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર અર્પિત કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. 
 
3. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો.  તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે. 
4. એકાદશી પર પીળા રંગના ફળ, કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીનોને દાન કરી નાખો. 
 
5. એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેનાથી કર્જ મુક્તિ મળે છે. 
 
6. એકાદશી પર સુહાગન મહિલાઓને બોલાવીને ઘરે ફળાહાર કરાવો અને તેને સુહાગની સામગ્રી પણ ભેંટ કરો. 
ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 


આ પણ વાંચો :