સંબંધિત સમાચાર
- Hindu Dharm - બુધવારે કરો સિંદૂરના આ ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી
- આજનુ રાશિ ભવિષ્ય (20/01/2021) આજે આ રાશિના જાતકોએ મુસાફરી ટાળવી
- Astro Tips- સૂતા પહેલા 10 વસ્તુઓ કરો, પછી જીવનમાં ચમત્કાર જુઓ
- Saptahik Rashifal- નવા વર્ષનુ ત્રીજુ અઠવાડિયું લાવ્યા છે કઈક ખાસ
- આજનુ રવિવાર આ 2 રાશિઓને થશે લાભ જાણો તમારી રાશિ શું કહે છે ૧૭/૦૧/૨૦૨૧
Guruwar upay- ગુરૂવારે કરો આ 7 સરળ ઉપાય
* તુલસીના ઝાડ પર કાચું દૂધ ચઢાવો
* પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું.
* પીળા વસ્ત્ર પહેરીને કે પીળા રૂમાલ સાથે રાખવું.
* ભગવાન વિષ્ણુના મંદિર જવું.
* શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું.
* ૐ ગ્રાં ગ્રી ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો 108 વાર જપ કરવું.
* પીળા ફૂલ કોઈ પણ મંદિર -દરગાહમાં ચઢાવવું.
