સંબંધિત સમાચાર
- Budh parivaratan - 4 ફેબ્રુઆરીએ બુધ થઈ જશે વક્રી, જાણો કોણે થશે ફાયદો
- બુધવારે કરો આ 5 ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી
- આજનુ રાશિફળ (1/02/2021) - જાણો મહિનાનો પ્રથમ દિવસ આ 5 રાશિને આપશે ખુશીના સમાચાર
- Monthly Rashifal 2021: કંઈ રાશિ માટે ખુશીઓની ભેટ લાવશે ફેબ્રુઆરી ? 5 રાશિઓ પર પડશે મોટી અસર
- 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધીનું સાપ્તાહિક રાશિફળ છે 3 રાશિઓ માટે શુભ
ગુરૂવારે કરો આ 7 સરળ ઉપાય
* તુલસીના ઝાડ પર કાચું દૂધ ચઢાવો
* પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું.
* પીળા વસ્ત્ર પહેરીને કે પીળા રૂમાલ સાથે રાખવું.
* ભગવાન વિષ્ણુના મંદિર જવું.
* શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું.
* ૐ ગ્રાં ગ્રી ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો 108 વાર જપ કરવું.
* પીળા ફૂલ કોઈ પણ મંદિર -દરગાહમાં ચઢાવવું.