શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (09:09 IST)

Guruwar Donts ગુરૂવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહી તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

Dont do These Works, Works on Thursday,
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે ગુરૂવારે કયા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ.
આમ તો અઠવાડિયાના દરેક દિવસનુ વિશેષ મહત્વ છે. ઘરના મોટા વડીલ કેટલાક કામ ગુરૂવારે ન કરવાની સલાહ આપે છે. જાણો 5 એવા કયા કામ છે જે ગુરૂવારે બિલકુલ ન કરવા જોઈએ.
 
કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માની શકે છે. પણ પેઢી દર પેઢી આ વાતો આગળ વધતી જઈ રહી છે. અહી અમે આપને ફક્ત માન્યતા વિશે જણાવી રહ્યા છીએ.
તેને માનવુ ન માનવુ તમારા વિવેક પર નિર્ભર કરે છે.. તો ચાલો જાણીએ એવા કયા 5 કામ છે જે ગુરૂવારે ન કરવા અંગેની માન્યતા છે.
 
- માલામાલ બની રહેવા માતે  ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ કર્જન આપવું આ અશુભ હોય છે
- જ્યાં સુધી કર્જના સવાલ  છે આ વાત બેંકોના કર્જ પણ પર લાગૂ થાય છે આથી લોનની વિચારી રહ્યા  છો તો ગુરૂવારે ટાળો
- જેમકે અમારા વડીલો જણાવે છે કે ગુરૂવારે વાળ અને નખ કપાવાથી બચવું અશુભ હોય છે . આર્થિક નુકશાન તો થાય છે સેહતલાભ પણ થાય છે. 
- કારણ કે ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી. 
- સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે. ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે. 
- ગુરૂવારે ધન સંચય કરવું કે જમા કરવા સંબંધી કામ ન કરો . કારણકે ગુરૂવારે ખાલી દિવસ ગણાય છે . પણ આ દિવસે કોઈ ખાસ અકાર્ય કરવું છે તો કોઈ જ્યોતિષની સલાહ જરૂર લો. કારણકે ગુરૂના સાથે પુષ્ય નક્ષત્ર હોય તો કોઈ નવો કામ કરી શકાય છે.
- આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ ઘરેથી દૂર હાલી જાય છે.