શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (13:52 IST)

આ સરળ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારી તિજોરી ભરી નાખશે

Goodess laxmi
દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે. માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્તિનુ ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે. જો એકવર મા લક્ષ્મીની કૃપા પોતાના ભક્ત પર થઈ જાય તો તેને ભવિષ્યમાં ક્યારેય પણ કંગાળીનો સામનો નથી કરવો પડતો