1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (00:39 IST)

Hindu Dharm - બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ

પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જયોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે. 
 

કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગના દાન  કરો. મગ બુધ ગ્રહથી સંબંધિત કઠૉળ છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે. 

ગણેશજીને મોદકના ભોગ લગાડો ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.
 

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો.પન્ના ધારણ કરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીથી કુંડળીના અધ્યયન કરાવી લેવી જોઈએ. 

બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. 

ગણેશજીને સિંદૂર ચઢાવો હનુમાનજીને સાથે ગણેશજીના શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. 
 

બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફફળ જલ્દી મળે છે.