1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Nag panchami 2023- Happy Nag Panchami

Nag panchami 2023- નાગ પાંચમની શુભેચ્છા

Nag panchami 2023
Naag Panchmi

નાગ પાંચમની શુભેચ્છા- શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. 
Naag Diwali

નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી

ये भी पढ़ें
Nag Panchami 2023: આજે નાગ પંચમી, સર્પદંશ અથવા કાલસર્પ દોષથી છુટકારો મેળવવા કરો આ નાગોની કરો પૂજા