શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (09:46 IST)

Nirjala Ekadashi 2021 : નિર્જળા એકાદશીના દિવસે જરૂર સાંભળો આ કથા, જાણો પૂજા કરવાનુ શુભ મુહુર્ત

નિર્જળા એકાદશી બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. નિર્જળા એકાદશીનુ વ્રત કરવાથી 24 એકાદશી વ્રતના બરાબર ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને નિર્જળા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. આ કથાનો પાઠ કરવાથી વ્રતનુ ફળ જરૂર મળે છે 
 
એકાદશી મુહુર્ત 
 
એકાદશીની તારીખ શરૂ થાય છે - 20 જૂન, 2021 બપોરે 04:21 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 21 જૂન, 2021 એ 01: 31 વાગ્યે
પરાણા (વ્રત ખોલવાનો) સમય - 22 જૂન, સવારે05:24  થી 08: 12 વાગ્યે

સાંભળો નિર્જળા એકાદશીની વ્રત કથા