પદ્મિની એકાદશીના શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે.

Last Updated: રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (07:01 IST)
અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના
શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે.

કારણ કે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ મહીના(અધિકમાસ) કમલા એકાદશી
છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે.

કમલા એકાદશીના દિવસે દાનનો પણ ખાસ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત ને તલ વસ્ત્ર, ધન, ફળ અને મિઠાઈ વગેરેનો કરવું જોઈએ. જે લોકો વ્રત નહી પણ કરતા હોય એ પણ આ વસ્તુઓનો દાન કરવાથી પણ વ્રતનો ફળ મળી જાય છે.આ પણ વાંચો :