શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (13:09 IST)

ગુજ્જુ જોક - અધિક માસ

ઓફિસમાં બોસે કર્મચારીને સાષ્ટાંગ દંડવત કર્યા.. 

.....

....

.....
 
કારણ કે કર્મચારીએ બોસને ફક્ત આટલુ જ પુછ્યુ કે સર... અધિક માસની સેલેરી આ મહિનાના પગાર સાથે મળશે કે પછી અલગથી મળશે.