આજે અમાસ તિથિ છે. શનિવારે અમાસ તિથિ આવવાથી તેને શનિશ્ચરી અમાવસ્યા પણ કહે છે. આ દિવસે દાન અને સ્નાનથી જીવનના બધા પાપ દૂર થાય છે. આજના દિવસે પૂજા કરવાથી પરિવારની વય અને સુખ સમૃદ્ધિ વધે છે. જેમના જીવનમાં પૈસા, નોકરી કે વેપારને લઈને કોઈ સમસ્યા હોય તેમને આજના દિવસે શનિદેવને...