શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 24 એપ્રિલ 2018 (10:31 IST)

ગંગાજળ ચમત્કારી કેમ છે .... ...? જાણો ધર્મ અને વિજ્ઞાનની દ્ર્ષ્ટિથી..

ગંગા નદી ધર્મ , આસ્થા , શ્રદ્ધા અને પવિત્રતાના સાક્ષાત સ્વરૂપ છે. ગંગા નદી સ્થાન પ અર જ નહી પણ ધર્મ કર્મ અને પરંપરાઓના રીતે ધર્માવલંબીના વિચાર વ્યવહારમાં પણ પાવનતાના સાથે હમેશા વહેતી રહે છે. સનાતન પરંપરાઓમાં ગંગાજળના ઉપયોગ દરેક ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પવિત્રતા માટે કારય છે. બાળક જન્મ હોય કે મૃત્યૂથી સંકળાયેલા કર્મ , બધામાં ગંગા જળથી શુદ્ધિની પરંપરા છે . મૃત્યૂના પાસે હોવાથી માણસને ગંગા જળ પીવડાવવા અને દાહ સંસ્કાર પછી રાખોડીને ગંગાના પવિત્ર જળમાં પ્રવાહિત કરવાની પણ પરંપરા છે. 
 
ધાર્મિક દ્ર્ષ્ટિથી ગંગા પાપોના નાશ કરી મોક્ષ આપતી મંગળકારી અને સુખ સમૃદ્દિ આપતી અને કામનાઓને પૂરા કરતી દેવ નદી ગણાય છે. એવી ચમત્કારી છે જાણો ગંગા જળઈ પવિત્રતાથી સંકળાયેલા વિજ્ઞાનને - 
ગંગા જળની વૈજ્ઞાનિક શોધએ સાફ કરી દીધું છે કે ગંગા ગોમુખથી નિકળીને મૈદાનમાં આવતા અનેક પ્રાકૃતિક સ્થાનો , વનસ્પતિઓથી થઈને પ્રાવિત થાય છે. આથી ગંગા જળમાં ઔષધીય ગુણ હોય છે એની સાથે વૈજ્ઞાનિક અનુસંધાનોમાં મળ્યું છે કે ગંગાજળમાં કેટલાક એવા જીવ જોય છે જે જળને પ્રદૂષિત કરતા વિષાણુઓને વિકાસ નહી હોવા દેતા એને નષ્ટ કરી નાખે છે. જેથી ગંગા જળ લાંબા સમય સુધી ખરાબ નહી થાય છે. 
આ રીતના ગુણ બીજી નદીઓમાં નહી મળે .. 
આ રીતે ગંગા જળ ધર્મ ભાવના કારણે મન અને વિજ્ઞાનની નજરે તન પર સકારાત્મક પ્રભાવ આપે છે જીવન માટે અમૃત સમાન છે. આ જ કારણે ગંગાની ધારાના સાથે દરેક ભારતીય રગ રગમાં ધર્મ વહે છે.