શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (17:34 IST)

જાણો ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો આગામી જૂન માસમાં જાહેર કરાશે. ધોરણ 10નું પરિણામ બીજી જૂનના રોજ જાહેર કરાશે ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી 25મી મેના રોજ જાહેર કરાશે. જ્યારે ધોરણ 12 કોમર્સનું પરિમામ 30મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. તેમ એક સત્તાવાર યાદીમાં ગુજરાત શિક્ષણ વિભાગના બોર્ડના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે.