શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2020 (19:56 IST)

આષાઢી બીજની હાર્દિક શુભકામના

જીસકે પાવો મે છાલે ઔર હોઠો પર નારે હોંગે... ભગવાન વો હી તેરે ચાહનેવાલે હોંગે 
સૌના નાથ છે.. એ ના હોય તો આપણે સૌ અનાથ છીએ 

 








કોટે મોર ટહુકીયાનેવાદળ ચમકી વીજ 
 
મારા રૂદા રાણો સાંભરીયો 
જૂને આવી આષાઢી બીજ 
 
આકાશ વાદળ ઉમટીયા
વાદળ ચમકી વીજ 
મારા રૂદિયાને વાલો સાંભળો 
 
ઓલી ઓલી આષાઢી બીજ 
 
આષાઢી બીજની હાર્દિક શુભકામના 


મોર પીંછની રજાઈ ઓછીને તમે સૂવોને શામ .. અમને થાય પછી આરામ 
મુરલીના સૂરના ઓવેશી ઓશિકા રાખોને પડખે 
તમે નીંદમાં કેવા લાગો છો જોવાને દિલ ઝંખે 
રાત પછી તો રાત રાણી થઈ મહેંકી ઉઠી આશ
મોરપીંછની રજાઈ ઓઢી તમે સૂવોને શામ અમને થાય પછી આરામ