રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2023 (11:18 IST)

Photos- Ahmedabad Rath Yatra - ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા

jaggannath rath yatra
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ પ્રસાદ મોકલાવ્યો છે.
rath yatra

 રથયાત્રાના રૂટનું થ્રિડી મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે રથયાત્રામાં પોલીસ બાજ નજરે રૂટ પર નિરીક્ષણ કરવાની છે. 0.5 એટલે કે અડધો કિલોમીટર સુધીનું ડિટેલિંગ વિઝ્યુલાઇઝ થઈ શકે તે રીતે મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
rath yatra