જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

Last Updated: મંગળવાર, 2 જુલાઈ 2019 (17:37 IST)
* મંદિરના શિખરપર ધ્વજ સદૈવ હવાના વિપરીત દિશામાં લહેરાવે છે. 
* પુરીમાં કયાંથી પણ જોતા મંદિરના ઉપર લાગેલું સુદર્શન ચક્ર હમેશા તમારા સામે જ નજર આવશે. એને નીલ ચક્ર પણ કહેવાય છે. આ અષ્ટધાતુના બનેલું છે. 



આ પણ વાંચો :