ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2024 (13:52 IST)

Photo Video- Ayodhya Ram Mandir Live અયોધ્યામાં બિરાજ્યાં પ્રભુ શ્રી રામ

lord rama ayodhya
-અભિષેક બાદ રામલલાની પ્રથમ તસવીરો સામે આવી.
- અયોધ્યામાં બિરાજ્યાં પ્રભુ શ્રી રામ 

માથા પર મુગટ, હાથમાં ધનુષ અને તીર, રામલલાની આકર્ષક છબી જુઓ
પ્રાણ પ્રતિષ્ઠા પછી, ગર્ભગૃહમાંથી રામલલાની પ્રથમ તસવીરો સામે આવી છે. રામલલા સોનાના આભૂષણોથી શણગારેલા છે અને તેમના હાથમાં સોનાથી બનેલું ધનુષ અને બાણ છે.