બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (17:30 IST)

મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું

મહેસાણામાં મતદાન ઘટવા પાછળ ગરમી અને પક્ષપલટુ નેતાઓ કારણભૂત રહ્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગણાતા મહેસાણામાં લોકો મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. વડનગરમાં સવારથી મતદાન શરૂ થયું હતું પરંતુ અહીં દિવસમાં એક જ વખત પાણી આવે છે, એટલે પાણી આવવાના સમયે લોકો મતદાન કરવાનું છોડીને પાણી ભરવા જતા રહ્યા હતા. જેના કારણે અચાનક મતદાન ઓછું થયું હતું. વિસનગરમાં પટેલ મતદારોમાં ભારે ઉદાસીનતા જોવા મળી. સવાલા અને કંસારાકુઈ ગામમાં પણ ભારે નારાજગી જોવા મળી. from ભાર્ગવ પરીખ, સહયોગી સંવાદદાતા, બીબીસી ગુજરાતી
મહેસાણામાં મતદાન ઘટવા પાછળ ગરમી અને પક્ષપલટુ નેતાઓ કારણભૂત રહ્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગણાતા મહેસાણામાં લોકો મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. વડનગરમાં સવારથી મતદાન શરૂ થયું હતું પરંતુ અહીં દિવસમાં એક જ વખત પાણી આવે છે, એટલે પાણી આવવાના સમયે લોકો મતદાન કરવાનું છોડીને પાણી ભરવા જતા રહ્યા હતા. જેના કારણે અચાનક મતદાન ઓછું થયું હતું. વિસનગરમાં પટેલ મતદારોમાં ભારે ઉદાસીનતા જોવા મળી. સવાલા અને કંસારાકુઈ ગામમાં પણ ભારે નારાજગી જોવા મળી.