રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 એપ્રિલ 2019 (11:51 IST)

લોકસભા ચૂંટણી live : ભરુચમાં અત્યાર સુધી સૌથી વધારે 29.42 ટકા મતદાન, જાણો ક્યા કેટલુ મતદાન

  • ગુજરાતમાં અત્યાર સુધી 20.45 ટકા મતદાન થયું.
  • ભરુચ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 29.42 ટકા બનાસકાંઠામાં નોંધાયું છે.
  • સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર 13.03 ટકા નોંધાયું છે.

આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : અમદાવાદ પૂર્વ - 15.70 ટકા, અમદાવાદ પશ્ચિમ 14.22 ટકા, રાજકોટ 23.82 ટકા, વડોદરા - 19.79 ટકા, સુરત - 20.69 ટકા


પીએમ મોદીના માતાજી હીરાબાએ રાયસનના પોલિંગ બુથમાં વોટિંગ કર્યુ. તેઓ પરિવાર સહિત પોલિંગ બુથ ગયા. 
 
- આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન
- ગુજરાતમાં અત્યારસુધી કુલ 13.46 ટકા મતદાન
- ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અત્યાર સુધી 10.57 ટકા મતદાન
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કર્યું
- ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું
- 13 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ પર મતદાન
- ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન
- ગુજરાતની 26 બેઠકો પર કુલ 371 ઉમેદવારો
- 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપે જીતી હતી
- સવારના સુધી ગુજરાતમાં 9.98 ટકા મતદાન થયું
- વલસાડમાં સૌથી વધુ 13.46 ટકા મતદાન
- અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી ઓછું 5.77 ટકા મતદાન
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કર્યું
- મતદાન કરવા જતા પહેલાં મોદી તેમનાં માતા હીરાબાને મળ્યા હતા
- ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું
- મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું
- કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મતદાન કર્યું
- ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરમાં મતદાન કર્યું
 
મતદાન બાદ કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શું કહ્યું?
 
પરસોતમ રૂપાલાએ કર્યું મતદાન
વિજય રૂપાણીએ મતદાન કર્યું

 
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. અહીં ભાજપના મોહન કુંડારિયા સામે કૉંગ્રેસના લલિત કગથરા મેદાનમાં છે.
 
રાજ્યસભાના સભ્ય પરસોતમ રૂપાલાએ તેમનાં પત્ની સાથે અમરેલીમાં મતદાન કર્યું.