શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:45 IST)

Sushmita senના જનમદિવસ પર હૉટ અંદાજ

સુષ્મિતા સેન, એશ્વર્યા રાય જેવી સુંદરીઓની ખૂબસૂરતી ઉમ્ર વધવાની સાથે વધતી જઈ રહી છે. 41 વર્ષીય સુષ્મિતા ઈંસ્ટાગ્રામ પર તેમના હૉટ ફોટો પોસ્ટ કર્યા છે. તેને તેમની ખૂબસૂરત પગના પ્રદર્શન કર્યા છે. સુષ્મિતાએ લખ્યું કે પોતાના શરીરથી પ્રેમ કતો અને સન્માન આપો.