શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (18:49 IST)

Coronavirus ના વાતાવરણમાં Amazon Prime Video અને Netflix પર જોઈ શકાય છે આ 5 ફિલ્મો

Coronavirusનો કહેર દુનિયાભરમાં છે અને આ જીવલેણ વાયરસના કારણે અનેક મોત થઈ ચુક્યા છે. આ સમય દરેક કોઈ માટે આ સલાહ આપવામાં આવી રહી છેકે તમારા હાથને વારેઘડીએ ઘુઓ અને સુરક્ષિત વાતાવરણમાં રહો. જેવુ કે તમારુ ઘર. આ સમયે ડેડલી વાયરસ, મહામારી સાથે જોડાયેલ ફિલ્મોને જોવાની ઉત્સુકતા વધી રહી છે. આ દરમિયાન  Netflix અને  Amazon Prime Video પર આ ફિલ્મોને જોઈ શકાય છે. 
 
એવુ કહેવુ ખોટુ નહી રહે કે મલયાલમ સિનેમા બોલીવુડથી બે ડગલા આગળ છે. જો ડેડલી વાયરસ માટે ઈંડિયન ફિલ્મો જોવા મનગો છો તો તેને અમેઝોન પ્રાઈમ વીડિયોને જોઈ શકો છો. આ સત્ય ઘટનાઓ પર આધારિત છે. જ્યારે કે કેરલામાં નિપાહ વાયરસનો કહેર આવ્યો હતો. નિપાહથી મૃત્યુ દર 75 ટકા હતો.  આ ફિલ્મએ બતાવ્યુ કે કેવી રીતે એક ગામે આ વાયરસના પ્રસારને રોકવામાં જીત મેળવી. 
 
 
93 Days (Netflix)
 
 
આ ફિલ્મ એક ભયાવહ સાચી સ્ટોરી પર આધારિત છે. આ એક દ્રામા થ્રિલર ફિલ્મ છે. જેમા નાઈજીરિયાના લાગોસ હોસ્પિટલમાં ઈબોલોના એક ઘાતક મામલો જોવા મળે છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે આ મેડિકલ હીરો પોતના પ્રયાસમાં સફળતા મેળવે છે. આ ફિલ્મમાં ડોનાલ્ડ ગ્લોવર અન્ય નાઈજીરિયા અભિનેતાઓની સાથે જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ઈબોલાની મૃત્યુ દર લગભગ 50 ટકા હતી જ્યારે કે કોરોના વાયરસમાં 2 ટકા છે. 
 
Contagion (Amazon Prime Video)
 
 
અમેજન પ્રાઈમ વીડિયો પર બધી ફિલ્મો વચ્ચે આ ફિલ્મ કન્ટૈજન ગયા અઠવાડિયાથી ટ્રેડિંગમાં છે. જ્યારે બેથ એમ્હૉફ નામની એક મહિલા અને તેના પુત્રનુ જીવલેણ વાયરસથી મોત થઈ જાય છે તો યુએસ સેંટર ફોર ડીસીઝ કંટ્રોલ તેની સારવાર શોધવામાં લાગી જાય છે.  જ્યા ઘાતક વાયરસ પોતાનો બીજ ફેલાવતો રહે છે. બીજી બાજુ તેની ચારેબાજુનો આતંક ઝડપથી ફેલાય છે. તથ્ય એ છે કે આ ઓસ્કર વિજેતા નિર્દેશક સ્ટીવન સોડરબર્ગની છે અને તેમા પ્રભાવશાળી સ્ટાર કાસ્ટ છે. 

 
World War Z (Amazon Prime Video)
 
ક્રોના વાયરસની તુલના એક જૉમ્બી પ્રકોપ સાથે કરવી યોગ્ય નહી રહે. પણ આ વાતાવરણમાં જો કોઈ આ સમયે તમારી સામે ખાંસી ખાય તો તમે સંપૂર્ણ રીતે બચાવની કોશિશ કરો ક હ્હો. બ્રેડ પિટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જેમા એ બતાવ્યુ છેકે શક્યત રૂપથી માનવ જાતિના અંતિમ થોડા દિવસ શુ થઈ શકે છે. આ સંયુક્ત રાષ્ટ્રના એક પૂર્વ કર્મચારીની ભૂમિકા ભજવે છે. જેના પર માનવ જાતિની રક્ષા કરવાનુ એક મોટુ કામ સોંપવામાં આવે છે. 

Pandemic: How To Prevent An Outbreak (Netflix)
 
કોરોના વાયરસના પ્રકોપને રોકવામાં ભલે થોડો સમય લાગી શકે છે પણ તમને તમારી સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ આ માટે કેટલીક જરૂરી ટિપ્સ આ સીરિઝમાં જોવા મળશે.  તેમા એ લોકોના ઈંટરવ્યુ છે જે ઈંફ્લુએંજાના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. આ ડોક્યુમેંટ સીરીઝ ફરી એ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનાથી આગામી વૈશ્વિક પ્રકોપને રોકી શકાય.