શનિવાર, 4 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 3 ઑગસ્ટ 2020 (14:59 IST)

અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ અભિષેક હજુ પણ આ કારણે દાખલ

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને કોરોનાને હરાવી દીધા  છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ તેમના ઘરે પણ પહોંચી ગયા છે. તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને જાતે જ આ માહિતી આપી હતી, પરંતુ સવાલ એ છે કે અમિતાભને રજા મળી ગઈ, એશ્વર્યા રાય અને આરાધ્યા પહેલા જ ઘરે પહોંચી ગયા છે, તો હજુ સુધી અભિષેક બચ્ચન કેમ હોસ્પિટલમાં દાખલ છે?