મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 માર્ચ 2018 (11:24 IST)

અજય દેવગનની "દીકરી" પછી હવે પત્નીએ પણ કરી ચુપકેથી લગ્ન

થોડા સમયે પહેલા ખબર આવી હતી કે અજય દેવગનની હિટ ફિલ્મ દ્ર્શ્યમમાં તેમની દીકરીનો ભૂમિકા ભજવનારી હીરોઈન ઈશિતા દત્તાએ ચુપકેથી એક્ટર વત્સલ સેઠથી લગ્ન કરી લીધી છે. હવે ખબર છે કે અજયની પત્ની એટલે કે શ્રેયા સરમએ પણ સીક્રેટ મેરેજ કરી લીધી છે. 
 
પાછલા મહીના જ ખબર આવી હતી કે સ્ગ્રેયા સરન રૂસના એક ટેનિસ ખેલાડી એંડ્રે કોસચીવને ડેટ કરી રહી છે. ત્યારબાસ ખબર હતી કે એ ઉદયપુરમાં જલ્દી જ મોટી સેરેમની સાથે લગ્ન કરશે. તે વચ્ચે આ ખબર આવી હતી કે બન્ને જ અત્યારે જ મુંબઈમાં લગ્ન પણ કરી લીધી છે. 
 
ખબરો મુજબ શ્રેયા અને એંડ્રી તેમના લોખંડવાળા ઘરમાં 12 માર્ચને લગ્ન કરી લીધી છે. તેમા ખૂબજ ખાસ મેહમાન શામેળ થયા હતા. ખબર છે કે બૉલીવુડથી માત્ર મનોજ વાજપઈ જ મોજૂદ હતા. લગ્ન અને ગેસ્ટની ખબરો સાથે આ ખબર ચાલી કે શ્રેયાએ તેમના લગ્ન સમયે પિંક લહગો પહેર્યું હતું. બન્ને એ હિંદુ રીતથી લગ્ન કરી.