સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (08:49 IST)

અક્ષય કુમાર.. જુદા-જુદા રીતે ઉજવશે 50 વર્ષ પૂરા થવાનો જશ્ન(see video)

અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મ ટાયલેટ - એક પ્રેમકથાની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારબાદ તેની પાસે પાર્ટી કરવાનો એક અવસર આવી ગયું છે.  
9 સેપ્ટેમબરે અક્ષય 50 વર્ષના થઈ જશે. એ તેમનો જન્મદિવસ માટે ખૂબ તૈયારિઓ કરી રહ્યા છે અને સેલિબ્રેશન પણ લાંબા સમય સુધી રહેશે. 
 
અક્ષય તેમનો જનમદિવસ જુદા-જુદા તરીકેથી ઉજવાની પ્લનિંગ કરી રહ્યા છે. એક તેમની પત્ની અને બાળકોની સાથે અને બીજો તેમના માતા-પિતા અને સાસrરા  વાળાની સાથે. આમતો પહેલા તેમની પ્લાનિંગમાં પરિવારવાળાની સાથે લંચ કે ડિનરનો જ પ્લાન શામેળ હતું. પણ તેમની 5 વર્ષની દીકરી નિતારાની ઈચ્છાના  કારણે તેનું ફેરફાર કર્યું છે. 
 
નિતારાએ તેમના પાપાથી સ્નો જોવાની ઈચ્છા જાહેર કરી હતી અને અક્ષય ક્યારે તેમના બાળકોને પ્રેમ કરવાનો અવસર નહી મૂકતો તેથી હવે અક્ષય તેમના પરિવાર  એટલે કે પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરા આરવ અને દીકરી નિતારાની સાથે વીકેંડના સમયે સ્વિજરલેંડની 4 દિવસની યાત્રા પર હશે. 
 
તે સિવાય અક્ષયના જન્મદિવસના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ જશે. જેમાં તેમના ઘરે એક પૂજા થશે જેમાં તેમની પત્ની અને બાળકો સિવાય તેની માતા અરૂણ  ભાટિયા, બેન અલકા, સાસૂ ડિમ્પલ કપાડિયા અને ટ્વિંકલની બેન રિંકી  ખન્ના સરન શામેળ થશે.