આલિયા ભટ્ટએ દેશી બ્રાંડની ડ્રેસનાં વિખેર્યા જલવા ફ્લોરલ પ્રિંટ લવર્સ જાણી લો કીમત

Last Updated: રવિવાર, 9 મે 2021 (09:37 IST)
સમર સીજન માટે કેટલીક ડ્રેસ એવી હોય છે. જેને પહેરવાથી તમને કૂલ લુક મળે છે. જેમ જો તમે સમર સીજનમાં ટી-શર્ટ સિવાય જો કોઈ ડ્રેસ ટ્રાઈ કરવા ઈચ્છો છો તો તમને ફ્લોરલ ટૉપ કે ડ્રેસેસ જરૂરે કેરી કરવી જોઈએ. તાજેતરમાં જ આલિયા ભટ્ટએ એવી સ્ટાઈલિશ ડ્રેસ કેરી કરી છે જે સમર સીજનના હિસાબે પરફેક્ટ લાગી રહી છે.
રેપ ફ્લોરલ ડ્રેસનો જલવો
આલિયાઈ આ ડ્રેસ વાઈટ રંગની છે જેમાં બ્લૂ અને યેલો મિની ફ્લોરલ પ્રિંટ છે. આ ડ્રેસની સૌથી ખાસ તેની રફલ સ્લીવ્સ છે. જે આ ડ્રેસને ડિફરેંટ બનાવી રહી છે. તેમજ તમારા લુકને કેજુઅલ રાખવા માટે આલિયાએ બન બનાવ્યો હતો. મિનિમલ મેકઅપ સાથે આલિયા ખૂબ સુંદર નજર આવી રહી છે.

તમારો દિલ પણ આ ડ્રેસ પર આવી ગયો છે તો જણાવીએ કે આલિયાની આ સુંદર ડ્રેસ દેશી બ્રાંડ એટલે મુંબઈ બેસ્ડ સમર સમવેયર બ્રાડની છે. જેની કીમર 4427 રૂપિયા છે.


આ પણ વાંચો :