શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (11:56 IST)

Amit Sadh- એક્ટર અમિત સાધ કોરોના પોઝિટિવ, બોલીવુડમાં કેસ વધ્યા

હાલમાં સામે આવેલો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ 'ઓમિક્રોન' દુનિયાભરના દેશોની ચિંતા વધારી રહ્યો છે. હાલમાં બોલીવુડના અભિનેતા અમિત સાધે પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. 
 
અમિત સાધે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તમામ પ્રકારની સાવચેતી રાખવા છતાંય પોતે કોરોના પોઝિટિવ થયો છે. સારી વાત એ છે કે કોવિડના હળવા લક્ષણો છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં મેં પોતાને અલગ કર્યો છે અને ઘરે જ ક્વારન્ટાઇનમાં રહીશ