રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (11:01 IST)

પ્રેગ્નેંસી ટાઈમને ખૂબ એંજાય કરી રહી છે એમી જેક્શન બેબી બંપ ફ્લાંટ કરતા શેયર કરી ગ્લેમરસ ફોટા

બૉલીવુડની અભિનેત્રી એમી જેક્શન તેમની પ્રેગ્નેંસીના પહેલા દિવસથી જ ચર્ચામાં છવાઈ છે. એમી હમેશા તેમની બેબી બંપ ફ્લાંટ કરતા સોશિયલે મીડિયા પર ફોટા શેયર કરે છે. આ ફોટામાં એમીનો ગ્લેમરસ અને હૉટ અંદાજ જોવાઈ શકે છે. 
 
એમી જેક્શન મા બન્તાના સફરને ખૂબ ઈંજ્વાય કરી રહી છે. તે પ્રેગનેંસીના સમય થઈ રહી દરેક નાની વાતને તેમની ફેંસથી શેયર કરતા નહી ભૂલે છે. 
Photo : Instagram
એમી આ દિવસો તેમના બ્વાયફ્રેડ જાર્જ પાનાયિટૂની સાથે મારાકેચમા રજા મનાવી રહી છે. તાજેતરમાં એમીએ તેમના બ્વાયફ્રેડ ઑફીશીયલી સગાઈ કરી છે. એવી ખબર આવી રહી છે કે બન્ને વર્ષ 2020માં લગ્ન કરશે. 
Photo : Instagram
એમી જેક્શનએ વર્ષ 31 માર્ચને તેમની પ્રેગ્નેંસીની ખબર સોશિયલ મીડિયા પર ફેંસની સાથે શેયર કરી હતી. ખબરોની માનીએ એમી ઓક્ટોબરના મહીનામાં બાળકને જનમ આપી શકે છે. 
Photo : Instagram