પ્રેગ્નેંસીના સમયે એમી જેક્શનનો રોમાંટિક અંદાજ, તેમના મંગેતરને કિસ કરતા થયા શેયર ફોટા

Photo : Instagram
Last Modified શુક્રવાર, 21 જૂન 2019 (08:35 IST)
બૉલીવુડ અભિનેત્રી એમી જેક્શન આ દિવસો પ્રેગ્નેંસી પીરિયડને એંજાય કરી રહી છે. તાજેતરમાં એમીએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર કેટલીક ખાસ ફોટા શેયર કરી છે. જેમાં તે તેમના મંગેતરની સાથે રોમાંટિક અંદાજમાં નજર આવી રહી છે.
Photo : Instagram
એમી જેક્શનએ ઘણા ફોટા શેયર કરી છે. જેમાંથી એકમાં તે તેમના મંગેતર જાર્જ પાયનિટૂને રોમાંટિક અંદાજમાં કિસ કરતી જોવાઈ રહી છે.

તેમજ બીજી ફોટામાં તે તેમના મંગેતરની સાથે અલ્ટ્રાસાઉંડ કરતી જોવાઈ રહી છે. ફૉટાના કેપ્શનમાં એમીએ લખ્યું કે તેમના મંગેતર એક બહુ સારા પિતા છે.
Photo : Instagram
એમીએ લખ્યુ, હું જીવનમાં એક વાતથી લઈને બહુ આશ્વસ્ત છું, કે તમે કેટલા શાનદાર પિતા બની રહ્યા છો"

એમી આ સમયે પ્રેગ્નેંટ છે અને તેમના થનાર પતિ જાર્જ તેનો ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. જાર્જ તેમની મંગેતર એમી માટે ખૂવ પ્રોટેકટિવ રહે છે અને તેમની દરેક નાની થી નાની વાતની કાળજી રાખી રહ્યા છે.
Photo : Instagram
તે સેપ્ટેમ્બર અને ઓક્ટોબરના વચ્ચે તેમના પ્રથમ બાળકને જન્મ આપશે. એમી અને જાર્જ તેમના બાળક માટે ખૂબ એક્સાઈટેડ છે. બન્ને પોસ્ટ લખીને જાહેર કરતા રહે છે કે તેમની આવનારી સંતાનનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો :