શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 30 ઑક્ટોબર 2021 (10:53 IST)

HBD અ‍નન્યા પાંડે - ઈંસ્ટાગ્રામ પર છવાઈ અનન્યા પાંડેની હૉટ ફોટોઝ, સુહાના ખાને પણ કર્યુ કમેંટ

માલદીવમાં ન્યૂ ઈયર સેલિબ્રેટ કરી રહેલ અભિનેત્રી અનન્યા પાંડેની હૉટ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અનન્યા પાંડેએ સ્વિમસૂટમાં પોતાની તસ્વીરો ઈંસ્ટગ્રાન પર શેયર કરી છે. જેણે તેમના ફૈંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. એટલુ જ નહી આ તસ્વીરો પર શાહરૂખ ખાનની પુત્રી અને અનન્યાની ક્લૉઝ ફ્રેંડ સુહાના ખાને પણ કમેંટ કર્યુ છે. સુહાનાએ કોમેંટ કરતા હાર્ટવાળી ઈમોજી પોસ્ટ કરી છે. અનન્યાએ તસ્વીરો દ્વારા 2021નુ સ્વાગત કરતા લખ્યુ છે, 'સારી વસ્તુઓ તરફ નજર' અનન્યાની આ તસ્વીરો પર તેમના  ફેંસે પણ કોમેંટ કર્યુ છે. 
એક યુઝરે લખ્યું,, 'Looking so gorgeous'। આ સાથે જ બીજા એક યુઝરે અનન્યા પાંડેને સૌથી હોટ ગર્લ ગણાવી છે. બીજા એક પ્રશંસકે અનન્યાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા લખ્યું, 'આ બિકીનીમાં તમે સુંદર લાગો છો' શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, અનન્યા પાંડે વર્તમાન દિવસોમાં માલદીવમાં રજાઓ ગાળી રહી છે અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે.
 
તે શકુન બત્રાની મૂવી Nextમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ગોવા અને મુંબઇમાં કરવામાં આવ્યું છે અનન્યા પાંડે પણ એવા સ્ટાર્સમાંની એક છે જેમના માટે 2020 એક સારું વર્ષ સાબિત થયું છે. 2020 માં, તેમણે ખાલી-પીલી દ્વારા ડિજિટલ પ્રવેશ કર્યો. આ સિવાય તે ફાઇટર મૂવીમાં પણ જોવા મળી છે.
 
અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યાએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' અને કોમેડી મૂવી 'પતિ પત્ની ઔર વો દ્વારા ઓળખ મળી છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખની પુત્રી સુહાના અને અનન્યા ખૂબ સારી મિત્ર છે.  આ સિવાય બંને સોશિયલ મીડિયા પર એકબીજાની ખૂબ એપ્રિસિએટ કરે છે.