સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 ડિસેમ્બર 2021 (14:56 IST)

Ankita Lokhande-Vicky Jain Mehandi Photos:અંકિતા લોખંડેને હાથમાં ઉઠાવીને ઝૂલ્યો વિકી જૈન, જુઓ મહેંદીની તસવીરો

Ankita Lokhande-Vicky Jain Mehandi Photos:અંકિતા લોખંડેને હાથમાં ઉઠાવીને ઝૂલ્યો વિકી જૈન, જુઓ મહેંદીની તસવીરો
Photo : Instagram
અંકિતા લોખંડેએ Ankita Lokhande-Vicky Jain Mehandi Photosવિકી જૈનના નામે મહેંદી લગાવી હતી
ટીવી સીરિયલ પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડે(Ankita Lokhande) અને વિકી જૈન)Vicky Jain) હવે થોડા જ કલાકોમાં એકબીજાના લાઈફ પાર્ટનર બનવા જઈ રહ્યા છે. આ પહેલા આ સ્ટાર કપલની મહેંદી સેરેમનીના ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
Photo : Instagram
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી લગ્ન સમારોહમાં ડાન્સ કરતી અને ગાતી જોવા મળે છે. અહીં ફોટા જુઓ.
અંકિતા લોખંડે વિકી જૈન સાથે ડાન્સ કરી રહી છે
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ તેમના લગ્નની મહેંદી સેરેમનીમાં પતિ વિકી જૈન સાથે ડાન્સ કર્યો હતો.
Ankita Lokhande-Vicky Jain Mehandi Photos:અંકિતા લોખંડેને હાથમાં ઉઠાવીને ઝૂલ્યો વિકી જૈન, જુઓ મહેંદીની તસવીરો