ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (20:08 IST)

'પરિવર્તન એ જીવનનો નિયમ છે, Arjun Kapoor સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી

Arjun Kapoor-Malaika Arora Break Up rumors: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી તેમની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તેમના બ્રેકઅપના સમાચાર જોરમાં છે.

 
મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી સતત પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી સ્ટોરી પોસ્ટ કરી રહી છે જે જીવનમાં પરિવર્તન અને પાસ્ટ સાથે સબંધિત છે. ત્યારબાદ સોશિયલ મીડિયા યૂઝર્સ એવું વિચારી રહ્યા છે કે, મલાઈકા-અર્જૂનનું બ્રેકઅપ થઈ ગયુ છે
 
દરેક પ્રસંગે સાથે રહેવા વાળા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અલગ અલગ સ્પોટ થતા જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારથી ઘણા લોકો તેમના બ્રેકઅપની અટકળો કરવા લાગ્યા.અર્જુનનું નામ સોશિયલ મીડિયા પ્રભાવક અને અભિનેત્રી કુશા કપિલા સાથે જોડાવા લાગ્યું. જો કે, કુશાએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.