'બાહુબલી-2'ની દેવસેના અનુષ્કા શેટ્ટી રિયલ લાઈફમાં પણ પ્રભાસની ગર્લફ્રેંડ હતી

anushka
Last Updated: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:18 IST)

વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'બિલ્લા' માં અનુષ્કા શેટ્ટી અને પ્રભાસે કામ કર્યુ હતુ. અનુષ્કાને જોતા જ તેમના દિવાના થઈ ગયા હતા. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને અફેયરની ચર્ચા થવા માંડી.  એ સમયે પ્રભાસ એક સક્સેસફુલ હીરો બની ચુક્યા હતા.  બીજી બાજુ અનુષ્કાએ હજુ ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી. 
 
anushkaઆ પણ વાંચો :