હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

નવી દિલ્હી| Last Updated: સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)
રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખનો પણ એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે વાસણો સાફ કરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ તેમની પત્ની તેમની પાસેથી વાસણો સાફ કરાવી રહી હતી. આ વીડિયો રિતેશ દ્વારા ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો હતો.Kahaani Ghar Ghar Ki.... #Repost @dr.kiki_ Dont mistake this for Quarantine This is the usual scene at home @kartikaaryanઆ પણ વાંચો :