હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

નવી દિલ્હી| Last Updated: સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)
રશ્મિ દેસાઇ

તાજેતરમાં રશ્મિ દેસાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે વાસણો સાફ કરતી જોવા મળી રહી છે, જ્યારે પાછળથી ગો કોરોના ગોના અવાજ પણ આવી રહ્યા છે.
સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લાએ થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કર્યો હતો અને તેણે ઘરના બધા કામ જાતે જ કર્યા હતા.
જેમાં સફાઈ, રસોઈ અને વાસણો ધોવા સહિતના કામોનો સમાવેશ થાય છે.આ પણ વાંચો :