મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ મિશન મુંબઈથી અખિલેશ પાંડે નિર્માતા બન્યા

misson mumbai
Last Updated: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (12:23 IST)

અખિલેશ
ઇમેજિનેટરના
મેનેજિંગ
ડિરેક્ટર
અખિલેશ
પાંડેએ
ત્યાર
સુધી
અનેક
ફિલ્મોને
ફાઇનાન્સ
કર્યું
છે
અને
અનેક
મ્યુઝિક
આલ્બમનું
નિર્માણ
પણ
કર્યું
છે.
પરંતુહવે
તેઓ
મિથુન
ચક્રવર્તી
સ્ટારર
ફિલ્મ
મુશન
મુંબઈથી
નિર્માતા
બની
રહ્યા
છે.
આમ
તો

ફિલ્મ
અનુપ
જલોટા
ફિલ્મ્સના
સહયોગમાં
બનાવી
રહ્યા
છે.
ફિલ્મમુંબઈના
એક
મૉલમાં
આતંકવાદીએ
કરેલા
હુમલાની
વાત
છે,
જેમાં
એક
પોલીસ
અધિકારીની
વાત
વણી
લેવામાં
આવી
છે.ફિલ્મ
ટૂંક
સમયમાં
રિલીઝ
થશે.
misson mumbai


અખિલેશ
ઇમેજિનેટર
આના
સિવાય
રહમદિલ
કાતિલ,
ચૌપાલ
ધમાલ,
સક્ષમ,
લવગિરિ
જેવી
ફિલ્મોનું
નનિર્માણ
કરી
રહી
છે.
આમાંથી
અમુકફિલ્મો
પોતે
બનાવી
રહ્યા
છે
તો
બાકીની
ફિલ્મ
અન્ય
નિર્માતાઓ
સાથે
મળી
બનાવી
રહ્યા
છે.
આના
સિવાય
વેબ
સિરીઝ,
મ્યુઝિક
આલ્બમ
પણ
બનાવી
રહ્યા
છે.ઉપરાંત
રાંચી
સરકાર
ટે

લાસ્ટ
કાર્ડ
નામની
ફિલ્મ
પણ
બનાવી
રહ્યા
છે.
અખિલ
ઇમેજિનેટરના
મેનેજિંગ
ડિરેક્ટર
અખિલેશ
પાંડે
કહે
છે
કે,
મિશન
મુંબઈ
ફિલ્મઘણી
સારી
બની
છે
અને
દર્શકો
પણ
એને
આવકારશે.
એનું
મ્યુઝિક
ઘણું
સારૂં
છે.
આના
ઉપરાંત
અમારી
આવનારી
ફિલ્મોમાં
ચૌપાલ
ધમાલ
છે
જેમાં
વેન્કટગોસ્વામી,
જ્યોતિ
મિરકે,
હીના
હરવાની,
ગૌરી
ખાન,
શગુન
શર્મા,
વિવેક
સિંહ,
નફે
ખાન
જેવા
કલાકારો
છે.
ફિલ્મનું
દિગ્દર્શન
અજય
શોએ
કર્યું
છે,
જેને
એસ.
એફ.ટ્રેડિંગ
આઈ
એનની
સાથે
મળી
બનાવવામાં
આવી
છે.

ત્રણ
યુવાન
પ્રેમી-પ્રેમિકાની
વાત
છે.
એમાં
મિસ
ઇન્ડિયા
કોન્ટિનન્ટ-
2017
નેન્સ
સિંહ
પર
એક
ધમાકેદારઆઇટમ
સોંગ
ફિલ્માવાયું
છે,
જે
આજની
પેઢીને
ઘણું
પસંદ
પડશે.
misson mumbai


મિશન
મુંબઈમાં
મિથુન
ચક્રવર્તી
ઉપરાંત
ઝરીના
વહાબ,
રઝા
મુરાદ,
કિરણ
કુમાર,
નફે
ખાન,
કફરીના
ખાન
કામ
કરી
રહ્યા
છે.
ફિલ્મનાદિગ્દર્શક
છે
સઆદ
ફારૂખ.
ફિલ્મનું
સંગીત
આપ્યું
છેઇશાદ
સૂરતવાળાએ
અને
એમાં
કુમાર
શાનુ,
અલકા
યાજ્ઞિક,
જાવેદ
અલી,
અનુપ
જલોટા,
કવિતા
કૃષ્ણમૂર્તિ
જેવાજાણીતાં
ગયકોએ
ગીતો
ગાયાં
છે.
ફિલ્મના
લેખક
છે
ફારૂખ
શારદા
અને
કેમેરા
મેન
નદીમ
ખાન
છે.
ફિલ્મનું
નિર્માણ
અખિલ
ઇમેજિનેટર
અને
અનુપ
જલોટા
ફિલ્મ્સઅખિલ
ઇમેજિટર
બેનર
હેઠળ
બનાવી
રહ્યા
છે.


આ પણ વાંચો :