શાહરૂખની લાડલી સુહાનાની આ ખૂબસૂરત ફોટો થઈ વાયરલ

suhana
Last Updated: શુક્રવાર, 3 મે 2019 (15:13 IST)

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની એક ખૂબસૂરત તસ્વીર આજે વાયરલ થઈ રહી છે. આ તસ્વીર એટલી સુંદર છે કે તમારી નજર પણ બે ક્ષણ માટે
પહોળી થઈ જશે.
હસતી સુહાના કોઈ પરી જેવી લાગી રહી છે. તેની
આ મુસ્કુરાહટ પર આખી દુનિયા લૂંટાવી શકે છે. આ તસ્વીર લંડનના કોઈ બ્રિજ પર લેવામાં આવી છે.
સુહાનાના વાળ ખુલ્લા છે અને તેના હાથમાં એક મોબાઈલ છે. સુહાનાએ બ્લૂ ડેનિમ જૈકેટ પહેરી રાખી છે અને ખુલ્લા મનથી હસી રહી છે.

શાહરૂખ ખાનની પુત્રી સુહાના તેના પિતા જેવી જ જોરદાર એક્ટર છે. પોતાના શાળાના ફંક્શનમાં તે હંમેશા પ્લેમાં ભાગ લે છે. જો કે જ્યારે શાહરૂખ ખાનને તેના ડેબ્યુ વિશે પુછવામાં આવ્યુ તો તેણે સ્પષ્ટ કર્યુ કે હાલ તે ખૂબ નાની છે અને તેની વય અભ્યાસ કરવાની છે. જ્યરે તે અભ્યાસ પુરો કરી લેશે ત્યારબાદ તે શુ કરવા માંગે છે અને શુ બનવા માંગે છે એ તેના પર છે.
આ પણ વાંચો :