બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (16:04 IST)

શાહિદ મીરા પછી હવે આ જોડીના ઘરે ગૂંજશે બીજા બાળકના કલરવ

ઘરમાં નાનકડો બાળકનો કલરવ સાંભળવા દરેક કપલ ઉત્સુક રહે છે. જ્યારે આ અવસર આવી જાય તો પેરેંટસની ખુશીનો ઠેકાણું જ  નહી રહે છે. જ્યારે વાત કોઈ મોટી સેલિબ્રિટીની થઈ રહી હોય તો તેની સાથે-સાથે તેમના ફેંસ પણ તેમની આ ખુશીમાં શામેલ હોવા ઈચ્છે છે. 
 
અત્યારે જ શાહિદની પત્ની મીરા રાજપૂરએ તેમના બીજા સંતાન એટલે કે દીકરાને જન્મ આપ્યું છે. એક્ટર શાહિદના દીકરાના નામને લઈને લોકોમાં ઉત્સુકતા હતી. 
પણ શાહિદ પછી કરીના સેફના ઘરે પણ બીજા બાળકનો કલરવ ગૂંજશે. કરીના કપૂર ત્યારે તેમની બેસ્ટ ફ્રેંડ અમૃતા અરોડાની સાથે કોમલ નહાટાના શોStarry Nights 2.Oh! માં મળી. આ ચેટ શોમાં કરીનાએ ખુલાસો કર્યું કે સેફ અને તે બીજા બાળકની પ્લાનિંગ કરી રહ્યા છે. પણ આ બધું 2 વર્ષ પછી થશે. 
જ્યારે કરીના થી બીજાબાળક વિશે સવાલ કર્યું તો તેણે કીધું 2 વર્ષ પછી. ત્યારે અમૃતા અરોડાએ કીધું - મે કરીનાને કહી દીધું છે એ જ્યારે તે ફરીથી પ્પ્રેગ્નેંત થશે તો મને જણાવી દે કારણ કે હું આ દેશ છોડીને ચાલી જઈશ.