સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (12:13 IST)

કેવી છે હેલીકૉપ્ટર ઈલા અને ફ્રાઈડેની બૉક્સ ઑફિસ પર ઑપનિંગ

નવરાત્રીના તહેવાર આ સમયે ધૂમ મચાવી રહ્યા છે. લોકો ફિલ્મ જોવાની જગ્યા ગરબા કરવાનો વધારે પસંદ કરી રહ્યા છે. તેથી મોટા સિતારા મોટા બજેટની ફિલ્મોનો પ્રદર્શન આ દિવસો નહી હોય છે. 
 
12 ઓક્ટોબરને ત્રણ ફિલ્મ રીલેજ થઈ છે. તેમાં કાજોલની "હેલીકૉપ્ટર ઈલા" મુખ્ય છે. કાજોલ નામી કળાકાર છે પણ તેનો સ્ટારડમ પહેલાની જેમ નહી રહ્યું છે. સાથે જ ફિલ્મમાં તેના સિવાય કોઈ બીકો કળાકાર નથી. ફિલ્મનો વિષય પણ બધાને અપીલ કરે એમ નહી. 
 
તેથી ફિલ્મની બૉક્સ ઑફિસ પર ઓપનિંગ ઔસરથી ઓછી છે. ફિલ્મની તરત દર્શકોનો ધ્યાન ત્યારે જશે જ્યારે ફિલ્મની રિપોર્ટ સારી આવશે. ફિલ્મને વધારે આશા મેટ્રો સિટીજ અને મલ્ટીપ્લેક્સથી છે. જ્યાં સવારના શિમાં દર્શક ફિલ્મને બહુ ઓછા મળે છે. 
 
ગોવિંદાની ચમક ફીકી પડી ગઈ છે. ઘણા વાર વાપસીના પ્રયાસ કર્યા છે, પણ અસફળતા જ હાથ લાગી છે. એક વાર ફરીથી એ "ફ્રાયડે" લઈને  આવ્યા છે. સાથે વરૂણ શર્મા છે. ફિલ્મનો ફોકસ સિંગલ સ્ક્રીન સિનેમાઘર છે. ફિલ્મની ઓપનિંગ ખરાબ છે. 
 
તેની સાથે જ તુમ્બાડ રીલીજ થઈ છે. ક્રિટિક્સને પસંદ આવી છે પણ સામાન્ય દર્શકોએ ભાવ નહી આપ્યા. ફિલ્મનો અજીબ નામ તેના બૉક્સ ઑફિસ પર મોટી રૂકાવટ છે. 
 
રિયા ચક્રવતીની જલેબી પણ રિલીજ થઈ.  ફિલ્મની ઓપનિંગ ખરાબ છે.