શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (08:38 IST)

ધનુષએ પત્ની એશ્વર્યાથી જુદા થવાની જાહેરાત કરી, કહ્યુ - અમે ત્યાં ઉભા છે જ્યાંથી અમારી રસ્તા જુદા થઈ રહ્યા છે.

Dhanush announced his separation from his wife Aishwarya
ધનુષએ સોશિયલ મીડિયા પર તેમની એશ્વર્યા  (Aishwaryaa R Dhanush) થી જુદી થવાની વાત કહી છે. આ ખબર થવાની વાત બોલી છે. આ સમાચારની સામે આવવાથી ફેંસને આંચકો લાગ્યુ છે અને તેમનો દિલ તૂટી ગયુ છે. ફેંસ જાણવા ઈચ્છી રહ્યા છે કે આવુ શા માટે થયુ કે ધનુષ અને એશ્વર્યાએ તેમનો 18 વર્ષ જૂનો લગ્નનો સંબંધ તોડી દીધુ છે. આ વાતની જાણકારી પોતે ધનુષએ સોશિયલ મીડિયા પોસ્ટથી આપી છે. ધનુષનોપ પોસ્ટ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે.
 
18 વર્ષનો સાથ 
સોશિયલ મીડિયા પર ધનુષએ એક સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે. ધનુષએ તેમના સ્ટેટમેંટમાં લખ્યુ 18 વર્ષનો સાથે... એક મિત્રની રીતે એક કપલની રીતે અને માતા-પિતાની રીતે એક બીજાના શુભ ચિંતક આ યાત્રાએ ગ્રોથ કર્યો. સમજયુ, એડજસ્ટ કર્યો. આજે અમે ત્યાં ઉભા છે જ્યાંથી અમારી રસ્તા જુદા થઈ રહ્યા છે.