ફિલ્મફેયર ગ્લેમરસ એંડ સ્ટાઈલ અવાર્ડસ 2019માં લાગ્યું બૉલીવુડ સિતારાનો જમાવડો

Last Updated: સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (11:29 IST)
મુંબઈમાં ફિલ્મ ફેયર ગ્મેમર અને સ્ટાઈલ અવાર્ડમાં ફિલ્મી સિતારોએ રેડ કાર્પેટ પર તેમના જલવા વિખેર્યા. આ સમયે દીપિકા પાદુકોણથી લઈને સોનમ કપૂર અને શાહરોખ ખાનથી લઈને શાહિદ કપૂર સુધી સ્ટાઈલિશ અવતારમાં નજર આવ્યા. આ ઈવેંટમાં બોલીવુડ આશરે દર મોટા નામસ શામેલ થયા.આ પણ વાંચો :