રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 4 ડિસેમ્બર 2019 (16:01 IST)

Filmfare Awards - આલિયા ભટ્ટ સૌથી સ્ટાઈલિશ તો અનુષ્કા શર્મા છે સૌથી ગ્લેમરસ, જાણો કોણે જીત્યો કયો એવોર્ડ

ફિલ્મ ફેયર ગ્લેમરસ એડ સ્ટાઈલ એવોર્ડનુ આયોજન મુંબઈમાં મંગળવારે રાત્રે કરવામાં આવ્યુ.  આ બોલીવુડની સૌથી ફેશનેક્ બલ નાઈટમાંથી એક રહી.  બોલીવુડના ખૂબસૂરતએ આ એવોર્ડ સમારંભમાં હાજરી આપી. સેફ અલી ખાન, આલિયા ભટ્ટ, વરુણ ધવન, અનુષ્કા શર્મા જેવા કલાકારોએ સૌનુ આકર્ષિત કર્યા.  રેડ કાર્પેટ પર આ કલાકારોની ચમકે આ રાત્રે યાદગાર  બનાવી દીધુ.  ઈંડસ્ટ્રીના ફેશન આઈકોન માટે આખી રાત જશ્ન ચાલતુ રહ્યુ.  આ એવોર્ડ સમારંભમાં આલિયા ભટ્ટને સૌથી સ્ટાઈલિશ ફીમેલ તો અનુષ્કા શર્માને સૌથી ગ્લેમરસ ફીમેલ સ્ટારનો એવોર્ડ મળ્યો. આવો જાણીએ કે કયા કલાકારોને કયો ખિતાબ મળ્યો 
 
વિજેતાઓની યાદી 
 
રિસ્ક ટેકર ઓફ ધ ઈયર - રાજકુમાર રાવ 
ઈમર્જિંગ ફેસ ઓફ ફેશન - અનન્યા પાંડે 

વુમન ઓફ સ્ટાઈલ એંડ સબ્સટેંસ - દીયા મિર્જા 
ફિટ એંડ ફેબુલેસ - કીર્તિ સેનન 
હોટ સ્ટેપર ઓફ ધ ઈયર - (ફિમેલ) કિયારા અડવાની 
હોટ સ્ટેર્પર ઓફ ધ ઈયર (મેલ) કાર્તિક આર્યન 
ધ સ્પેશ્યાલિસ્ટ - મનીષ મલ્હોત્રા 
દીવા ઓફ ધ ઈયર - મલાઈકા અરોરા 
ટ્રેલબ્લેજર ઓફ ધ ફેશન - કરણ જોહર 
મોસ્ટ સ્ટાઈલિશ સ્ટાર (ફીમેલ) આલિયા ભટ્ટ 
મોસ્ટ સ્ટાઈલિશ સ્ટાર (મેલ) આયુષ્યમન ખુરાના 
સ્ટાઈલિશ આઈકોન - સૈફ અલી ખાન 
મોસ્ટ ગ્લેમરસ સ્ટાર (ફીમેલ) અનુષ્કા શર્મા 
મોસ્ટ ગ્લેમરસ સ્ટાર (મેલ) વરુણ ધવન