બુધવાર, 31 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 જુલાઈ 2021 (07:36 IST)

HBD - કોએક્ટરના ગેરવર્તન પર Deeika Singh તેને થપ્પડ મારી, શો છોડી દેવાની ધમકી આપી હતી

HBD deepika singh
ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ (Deeika Singh) ટીવી ઈંડસ્ટ્રીની ઓળખાતી એક્ટ્રેસ છે. દીપિકા સીરિયલ "દિયા ઔર બાતી હમ" થી ઘર -ઘરમાં સંધ્યા બિંદણીના નામથી પ્રખ્યાત થઈ. અત્યારે તે લાખો-કરોડોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આજે દીપિકા માટે ખાસ દિવસ છે. કારણ કે આહે તેમનો જનમદિવસ છે. દીપિકા સિંહનો જન્મ એક રાજપૂત પરિવારમા% 26 જુલાઈ 1989ને દિલ્હીમાં થયુ હતું. 
 
2 મે 2014ને દીપિકાએ (Deeika Singh)  દીપિકા સીરિયલ "દિયા ઔર બાતી હમ" ના ડાયરેક્ટર રોહિત રાજથી લગ્ન કરી હતી. ત્યારબાદ દીપિકાએ તેમના પ્રથમ દીકરા સોહનને 20 મે 2018ને જન્મ આપ્યુ હતુટં.  દીપિકાએ "દિયા ઔર બાતી હમ" પછી આ સીરિયલ તૂ સૂરજ મેં સાંઝ પિયાજીમાં કૈમિયો ભૂમિયા પણ કરી હતી. 
 
"દિયા ઔર બાતી હમ" ની એક્ટ્રેસ દિપિકા સિંહએ બિજનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજુએશન કર્યુ છે. 
 
"દિયા ઔર બાતી હમ" ના શૂટિંગના દરમિયાન દીપિકા સિંહની સાથે કઈક આવુ થયુ જેને તેને હેરાન કરી નાખ્યુ હતું રિપોર્ટની માનીએ તો શોમા સૂરજની ભૂમિકા ભજવી રહ્યા અનસ રાશિદએ દીપિકાને ખોટા રીતે અડવાની કોશિશં કરી હતી. જે દીપિકાને ખરાબ લાગ્યુ અને બન્નેમાં વિવાદ થઈ ગયા. આ દરમિયાન રાશિદએ દીપિકાને અપશબ્દ બોલ્યા જે દીપિકાથી સહન નથી થયા અને રશિદને જોરદાર થપ્પડ મારી દીધું. ત્યારબાદ તેણે શો છોડવની ધમકી પણ આપી હતી. બાદમાં મામલો થાળે પડ્યો હતો.
 
આપને જણાવી દઈએ કે દીપિકાને તેની તસવીરો માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, જે તે એક તાઉતે તોફાનની વચ્ચે તૂટેલા ઝાડ અને વરસાદમાં શૂટ કરાવી હતી. તેણે ફોટા શેયર કરતા લખ્યું હતું- 'તમે તોફાનને રોકી શકતા નથી, તેથી તેને કરવાનો પ્રયાસ કરશો નહીં. આવી સ્થિતિમાં, તમે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરી શકો છો અને આ ઉદાસી અને ગુસ્સે પ્રકૃતિની શૈલીને ભેટી શકો છો. કારણ કે આ તોફાન પણ પસાર થશે.
 
દીપિકાની આ ફોટા સામે આવ્યા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, 'લોકો ચક્રવાતમાં મરી રહ્યા છે. તમારા જેવા લોકો તેનો આનંદ લઈ રહ્યા છે. તે કેટલું શરમજનક છે. '