ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 23 જુલાઈ 2023 (10:22 IST)

Himesh Reshmiya- 22 વર્ષ જૂના લગ્ન તોડ હિમેશ રેશમિયાએ આ ટીવી એક્ટ્રેસ સાથે લીધા હતા ફેરા, બન્ને જીવે છે આલીશાન જીંદગી

બૉલીવુડ સિંગર, કંપોઝર અને એક્ટર હિમેશ રેશમિયા આજે કોઈ ઓળખની જરૂર નથી. હિમેશએ બૉલીવુડમાં ઘણા ફિલ્મોમાં સુપરહિટ મ્યુજિક આપ્યુ છે. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે હિમેશનો અસલી નામ વિપિન રેશમિયા છે. આ કહેવુ ખોટું નહી હશે કે હિમેશ રેશમિયાએ મ્યુજિકની દુનિયામાં ફર્શથી અર્શ સુધીનો પ્રવાસ કર્યુ છે. કદાચ આ જ કારણ છે કે તે તેમની ફિલ્મો અને મ્યુજિક એલ્બમથી ન્યૂકમર્સને અવસર આપતા રહે છે. હિમેશ તેમના પર્સનલ લાઈફને લઈને ખૂબ વિવાદોમાં રહ્યા છે. હિમેશ તે સમયે અચાનક ચર્ચામાં આવ્યા જ્યારે તેણે તેમની ગર્લફ્રેંડ સોનિયા કપૂરથી ચુપચાપ લગ્ન કરી લીધા હતા. 
 
લગ્નમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્ર જ શામેલ થયા હતા. 23 જુલાઈ 1973ને જન્મેલા હિમેશ રેશમિયાના જનમદિવસ પર જાણીએ તેમના જીવનથી સંકળાયેલી કેટલીક રોચક વાતોં. હિમેશએ વર્ષ 207માં 22 વર્ષ જૂના સંબંધને ખત્મ કરતા પ્રથમ પત્નીને તલાક આપી દીધુ હતું. બન્નેના વચ્ચે ક્યારે પણ વિવાદની કોઈ ખબર નથી આવી પણ અચાનક બન્નેના તલાકની ચોકાવનારી હતી. 
 
હિમેશએ તેમની લૉંગ ટાઈમ ગર્લફ્રેંડ સોનિયા કપૂરથી 11 મે 2018ને લોખંડવાલા અપાર્ટમેંટમાં સાત ફેરા લીધા હતા. લગ્ન ગુજરાતી રીતીથી થઈ. હિમેશ અને સોનિયા 10 વર્ષ સુધી રિલેશનમાં હતા. સોનિયા એક 
ટીવી એક્ટ્રેસ છે. સોનિયા સતી, કિટ્ટી પાર્ટી, રીમિક્સ, એસ બોસ અને કૈસા યે પ્યાર જેવા સીરિયલમાં નજર આવી છે. 
 
એક ઈંટરવ્યૂહમાં હિમેશ રેશમિયાએ કહ્યુ કે તેણે અને તેમની પત્નીએ સહમતિથી જુદા થવાનો નિર્ણય કર્યુ અને તેમના પરિવારનો દરેક સભ્ય આ નિર્ણયની ઈજ્જત કરે છે. કોમળને પણ આ નિર્ણયથી કોઈ આપત્તિ નથી. સોનિયા, હિમેશની પ્રથમ પત્ની કોમળની સારી મિત્ર છે. સોનિયાનો ઘર તેની બિલ્ડિંગમાં છે જેમાં હિમેશ રહે છે. જણાવીએ કે હિમેશ રેશમિયા અને કોમલનો એક દીકરો પણ છે અને તલાક પછી બન્ને મળીને તેની કાળજી રાખી રહ્યા છે. 
 
આજે હિમેશમી ગણતરી સૌથી સફળ અને અમીર ગીતકારમાં કરાય છે. હિમેશ તેમની સિંગિંગના સિવાય લગ્જરી લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. હિમેશ રાજા મહારાજાઓની રીતે જીવન જીવે છે. તેની પાસે એક 
આલીશાન ઘર અને મોંઘી ગાડીઓ પણ છે. આ દિવસો હિમેશ "ઈંડિયન આઈડલ 12" માં જજના રૂપમાં નજર આવી રહ્યા છે.  હિમેશા આ શોના એક એપિસોડના આશરે અઢી લાખ રૂપિયા લે છે. 
 
હિમેશએ અત્યાર સુધી 800થી વધારે ગીત ગાયા છે અને આશરે 120 ફિલ્મોમાં ગીતને કંપોજ કર્યુ છે. હિમેશની પ્રથમ એલબમ આપકા સુરૂર ઈંડિયન મ્યુજિક ઈંડસ્ટ્રીના ઈતિહાસમાં સૌથી વધારે વેચાતા એલબમ છે.  સિંગિગન સિવાય હિમેશ તેમની લગ્જરી લાઈફસ્ટાઈલ માટે ખૂબ મશહૂર છે અને તેણે કાર કલેકશનનો ખૂબ શોખ છે. હિમેશની પાસે એક બીએમડ્બ્લ્યુ 6 સીરીઝ છે. જેની કીમત 1.2 કરોડ રૂપિયા છે. તેની સાથે જ તેની પાસે ઘણી વધુ લગ્જરી ગાડીઓ પણ છે. હિમેશ એક ગીત માટે 15 થી 20 લાખ રૂપિયા લે છે અને ખૂબ કમાણી તે તેમના સ્ટેજ શો પણ કરી લે છે.