ટોપલેસ થઈને બોલીવુડની આ બોલ્ડ અભિનેત્રીઓએ મચાવ્યો તહલકો, સામે આવ્યુ કેલેંડર શૂટ

kiyara advani
મુંબઈ.| Last Updated: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (18:27 IST)
બોલીવુડ સ્ટાર્સ મોટેભાગે પોતાના ફેંસને ઈમ્પ્રેસ કરવા માટે કંઈકને કંઈક કરતા રહે છે. બોલીવુડ સ્ટાર્સ પોતાના ફોટોઝ દ્વારા ફેંસને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કસર નથી છોડતા.
તાજેતરમાં જ બોલીવુડની બોલ્ડ અભિનેત્રીની લિસ્ટમાં સામેલ સની લિયોની, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાનીએ પોતાના ફોટોજ દ્વારા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

ત્રણેય અભિનેત્રીઓએ આ બોલ્ડ ફોટો શૂટ ડબ્બુ રતનાનીના માટે કરાવ્યુ છે. આ કેલેન્ડરમાં દર વર્ષે કોઈને કોઈ અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી બધાને ચોંકાવી દે છે અને આ વર્ષે આ ત્રણેય અભિનેત્રીઓએ પોતાના બોલ્ડનેસથી બધાને ચોકાવી દીધા છે. સની લિયોની અને કિયારા અડવાણીના કૉસ્ટુયુમ પણ ખૂબ અંતરંગે છે.
જ્યા એક બાજુ સનીએ કૉસ્ટ્યુમના રૂપમાં ફક્ત એક પુસ્તક મળ્યુ તો ભૂમિએ બાથટબમાં ટોપલેસ થઈને ફોટા પડાવ્યા.
આ ઉપરાંત કિયારાએ એક પાનને જ કૉસ્ટ્યુમ બનાવી લીધુ.


આ પણ વાંચો :