શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:21 IST)

#Amy jackson- એમી એક્શનનો હૉટ બિકની અવતાર

સિંહ ઈજ બ્લિંગમાં અંગ્રેજનથી પંજાબી કુડી બની એમી જેક્શન ફિલ્મોથી વધારે સોશલ મીડિયા પર કહર બરસવી રહી છે. ફિલ્મોમાં ઓછી નજર આવતી સિવાય એમીની ફેન લિસ્ટ ખૂબ લાંબી છે. 
 
એમીની ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તેમના 3.9 મિલિયન ફૉલોઅર્સ તેનો સાક્ષી છે . એમી ઈંસ્ટાગ્રામ પર તેમના હૉટ ફોટો શેયર કરતી રહે છે અને તેમન ફેંસ પણ તેને જોવાનું મિસ નહી કરતા. 
 
અત્યારે જ એમીએ તેમની એક સેક્સી ઈમેજ અપલોડ કરી અને ઓછા જ સમયમાં તેમની ફોટાને બહુ લાઈક્સ મળી ગયા છે. એમીએ રેડ કલરની એક હૉટ બિકની પહેરી છે જેમાં એ ખૂબ સેક્સી લાગી રહી છે. 
 
મેક્સિકોના એક ફેમસ હોટલ અને ક્લબ પ્લાયા પ્રોજેક્ટ દ્વારા આ ફોટા કિલ્ક કરી છે . આ પિક્ચરમાં તેને સાથી ઈંસ્ટાગ્રામ સેંસેશન લિલી ફોર્ટસ્ક્યૂ પણ છે. લિલીએ વ્હાઈટ બિકની પહેરી છે અને બન્ને હૉટીજ પોજ આપી ઉભી છે. 
 
લોઅર એંગલથી કિલ્ક કરેલ આ ફોટા પર એમી એ કેપશન લખ્યું બર્થડે ગોડેસ, મંકીજ રિયુનાઈટેડ.