યૂલિયા વંતૂરને લાંચ કરશે સલમાન ખાન, 'રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા' થશે પ્રથમ ફિલ્મ

Last Updated: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (13:09 IST)
યૂલિયાની પ્રથમ ફિલ્મનો નામ છે "રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા" ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. યૂલિયા ફિલ્મમાં એક વિદેશી છોકરીની ભૂમિકા ભજવશે. જે ભગવાન શ્રીકૃષ્ણની મોટી ભક્ત છે. 
 
એ ભારત આવીને ઘણા મંદિર જોવા ઈચ્છે છે. સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મમાં યૌન શોષણ નો મુદ્દો પણ ઉઠાવશે. ફિલ્મની સ્ટોરી યૂલિયાની આસપાઅસ ફરશે આ હશે હીરો.. 


આ પણ વાંચો :